?>

વડાપ્રધાને કર્યું અટલ સેતુનું ઉદ્ઘાટન

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jan 12, 2024

દક્ષિણ મુંબઈને નવી મુંબઈ ન્હાવા-શેવા સાથે જોડતો `અટલ સેતુ` દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે

મિડ-ડે

આ પુલ આગામી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઝડપી કનેક્ટિવિટી આપશે અને મુંબઈ તેમજ પૂણે વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડશે

મિડ-ડે

અટલ સેતુ મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો લાવશે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મુંબઈમાં ડ્રગ્સ લેબનો પર્દાફાશ

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા

અટલ સેતુનું નિર્માણ કુલ 17,840 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે

મિડ-ડે

આ બ્રિજ 6 લેનનું બનેલું છે જે સમુદ્ર પર લગભગ 16.5 કિમી લંબાઈ અને જમીન પર લગભગ 5.5 કિમીની લંબાઈ ધરાવે છે.

મિડ-ડે

ગર્લફ્રેન્ડ તરીકે કેવી છે અનન્યા?

Follow Us on :-