?>

પ્રિયંકા-નિક અને માલતી અ પર્ફેક્ટ ફેમિલી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jan 26, 2024

પ્રિયંકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

આ ફેમિલી ફોટોમાં કપલની વ્હાલી દીકરી માલતીની ઝલક પણ જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

અન્ય એક ફોટોમાં નિક અને પ્રિયંકા પણ સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી અનસીન તસવીરો શૅર કરી છે,

આ ફોટોમાં પ્રિયંકા તેના પતિ નિક સાથે મસ્તી કરતી જોઈ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઈરા ખાનની અતરંગી વેડિંગ પાર્ટી

આ અઠવાડિયે OTT પર જુઓ આ ફિલ્મો અને સીરિઝ

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરોને જોઈને એવું કહેવું અતિશયોક્તિભર્યું નહીં હોય કે આપણી દેશી ગર્લે વિદેશમાં પોતાનો સુખી પરિવાર બનાવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

Follow Us on :-