?>

બ્લેક એન્ડ વ્હાઈટમાં આલિયા-રણબીર

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 22, 2023

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બી-ટાઉનના સૌથી પ્રેમાળ કપલમાંથી એક છે. આલિયા અને રણબીર આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

ગંગુબાઈ કાઠિવાડીથી સૌના દિલ જીતનાર આલિયા અને રણબીર તેમની પુત્રી રાહા સાથે વેકેશન પર નિકળ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તેમની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી, એવું લાગે છે કે સેલેબ દંપતીએ તેમની પ્રિય પુત્રી રાહા સાથે સમય પસાર કરવા માટે વિરામ લીધો છે.

પલ્લવ પાલીવાલ

તસવીરોમાં આલિયા કૂલ સ્લિંગ બેગ સાથે ઓલ-બ્લેક ટ્રેકસૂટમાં સ્ટાઇલિશ દેખાતી હતી.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

બૉલિવૂડ સેલેબ્ઝે ઉજવ્યો ‘યોગ દિવસ’

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

આલિયાએ લાઈટ મેકઅપ, બ્લેક સની અને વ્હાઇટ સ્નીકર્સ સાથે પોતાનો એરપોર્ટ લુકને પૂર્ણ કર્યો હતો.

પલ્લવ પાલીવાલ

જ્યારે રણબીર એકદમ નવા લૂકમાં જોવા મળ્યો હતો. `એનિમલ`ના શૂટિંગ પછી પહેલીવાર અભિનેતા ક્લીન શેવમાં જોવા મળ્યો. ક્લીન-શેવન લુકમાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.

પલ્લવ પાલીવાલ

બર્થ-ડે ગર્લ નેત્રી ત્રિવેદીની અદા…ઉફફફ!

Follow Us on :-