?>

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Jul 24, 2023

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

રણવીરની આ નવી જ સ્ટાઈલ સૌને પસંદ પડે એવી છે. વ્હાઇટ કલરના કપડાંની આ ફેશન તમે તમારા વૉર્ડરોબમાં પણ શામેલ કરી જ શકો.

ફાઈલ તસવીર

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

રણવીર સિંહ આ ઓલ-વ્હાઈટ સૂટમાં જબરદસ્ત સ્ટાઇલ અને તેનો આત્મવિશ્વાસ બતાવે છે.

ફાઈલ તસવીર

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

રણવીરની આ ઓલ-વ્હાઈટ લુક શેર કર્યો છે. તે વ્હાઇટ ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

દીપિકા સામે રણવીર આલિયાનો રેમ્પ પર જલવો

વરસાદમાં પણ શૂટિંગ પર પહોંચ્યા આ એક્ટર્સ

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

રણવીરનો વ્હાઇટ સ્લીવલેસ શર્ટ તેના ક્લાસિક વ્હાઇટ સૂટને વધુ આકર્ષિત બનાવે છે.

ફાઈલ તસવીર

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

રણવીર મોટેભાગે તેની ફેશનને કારણે ચર્ચામાં રહેતો હોય છે, તેનો આ લૂક પણ ચાહકોએ ગમાડ્યો છે.

ફાઈલ તસવીર

સ્મૃતિ ઈરાની પહોંચ્યાં મુંબઈ

Follow Us on :-