રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય
ઈન્સ્ટાગ્રામ
રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય
રાશિ ખન્નાએ તાજેતરમાં જ વારાણસી જઈ કાશીવિશ્વનાથ મંદિરમાં પોતાનો બર્થડે ઉજવ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય
તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, "મારા જન્મદિવસે હું દિવ્યતામાં ખોવાઈ ગઈ છું."
ઈન્સ્ટાગ્રામ
રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય
તેણે મહાદેવના આ પવિત્ર સ્થાનકે શાંતિનો અહેસાસ કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય
રાશિએ પોતાના પરિવાર સાથે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
ઈન્સ્ટાગ્રામ
રાશિનો જન્મદિવસ બન્યો દિવ્ય
રાશિ ખન્નાની તાજેતરમાં જ રીલીઝ થયેલ `ધ સાબરમતી રિપોર્ટ`ને ખૂબ સફળતા મળી છે.
ઈન્સ્ટાગ્રામ
દુઆ લિપાના કોન્સર્ટમાં અનંત-રાધિકા