રતન તાતાની પ્રાર્થનાસભા
અતુલ કાંબળે
રતન તાતાના નિધનના દુઃખમાંથી દુનિયા હજી સુધી બહાર નથી આવી.
અતુલ કાંબળે
૨૭ ઑક્ટોબર રવિવારે રોજ રતન તાતાના પરિવારે ભાયખલાના રુસ્તમ બાગ ખાતે સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની યાદમાં શોકસભા યોજી હતી.
અતુલ કાંબળે
રતન તાતાનું વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ૯ ઓક્ટોબરે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા.
અતુલ કાંબળે
ઉદ્યોગપતિની શોકસભામાં પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી.
અતુલ કાંબળે
રતન તાતાની ભત્રીજી લેહ અને માયા શોકસભામાં દુઃખી જોવા મળ્યા હતા.
અતુલ કાંબળે
ખરેખર રતન તાતાની ખોટ કોઈ પુર્ણ નહીં કરી શકે.
અતુલ કાંબળે
ફટાકડાં માટે મુંબઈકર્સની પડાપડી