?>

ગર્લફ્રેન્ડ રિસાઈ જાય તો આ રીતે મનાવો

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Apr 16, 2023

મોટાભાગના સંબંધોમાં અંતરનું એક કારણ પાર્ટનરને સમય ન આપવો પણ છે. તેથી પાર્ટનર સાથે બને એટલો વવાડું સમય વિતાવો. લાંબા વેકેશન અથવા લોંગ ડ્રાઈવ પર જાઓ.

Istock

સંબંધોમાં નવીનતા અને ઉત્તેજના જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે નાની-નાની બાબતોથી તમારા પાર્ટનરના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરો.

Istock

ગિફ્ટ એ તમારી લાગણીઓ વ્યક્ત કરવાની એક સરસ રીત છે. દરેક વ્યક્તિને ભેટો ગમે છે. કોઈ ખાસ પ્રસંગની રાહ ન જુઓ, સમય-સમય પર સરપ્રાઈઝ ગિફ્ટ આપો.

Istock

તમને આ પણ ગમશે

અરેન્જ મેરેજ પહેલા ચોક્કસ પૂછો આ પ્રશ્નો

છોકરાઓની આ આદત પર ફિદા થાય છે છોકરીઓ

સંબંધને મજબૂત રાખવા માટે એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનરને થોડી સ્પેસ આપો. વધુ પડતી રોકટોક ન કરો.

Istock

તમે તમારા પાર્ટનરને પત્ર કે કવિતા લખીને પણ તેમને મનાવી શકો છો. તમારા જીવનમાં એમનું શું મહત્ત્વ છે, તે પણ પ્રેમથી રજૂ કરો.

Istock

‘શુભ યાત્રા’ પહેલાં મલ્હારે કર્યા દર્શન

Follow Us on :-