?>

સારાનું કાશ્મીર વેકેશન

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published May 04, 2023

અભિનેત્રી સારા અલી ખાન તેના કાશ્મીર વેકેશન પર છે, સારા અલી ખાન સાથે તેની મમ્મી અમૃતા સિંહ અને તેના ઘણા મિત્રો પણ હાજર છે.

Instagram

સારાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર વેકેશનની તસવીરો શેર કરી હતી.

Instagram

બૉલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી બ્રેક લઈને કાશ્મીરમાં વેકેશન પર જવાનું નક્કી કર્યું છે. તસવીરોમાં સારા એન્જોય કરતી જોવા મળી રહી છે.

Istock

તમને આ પણ ગમશે

એક લાખ મોતિઓના શણગારમાં ચાંદ જેવી આલિયા

સ્કૂટર પર ટ્રેલર લોન્ચમાં પહોંચ્યા નવાઝ

તેના પહેલા ફોટામાં સારાએ પાઉટ કર્યું છે અને અભિનેત્રી કેસરી રંગના સ્વેટરમાં જોવા મળી રહી છે. આ સિવાય સારાએ ઠંડીથી બચવા માટે વૂલન કેપ પણ પહેરી છે.

Instagram

આગળના ફોટામાં સારા તેના મિત્ર સાથે પોઝ આપતી જોવા મળે છે.

Instagram

પોસ્ટ વર્કઆઉટ શું ખાઓ છો તે મહત્વનું!

Follow Us on :-