?>

Cannes 2023 હૉલીવુડમાં બૉલીવુડનું ગ્લૅમર

ગુજરાતી મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published May 19, 2023

કાન ફિલ્મ ફેસ્ટિવલની ઘણી ઇવેન્ટમાં સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, ઉર્વશી રાઉતેલા, માનુષી છિલ્લર, ઈશા ગુપ્તા અને ઐશ્વર્યા રાય બચ્ચને હાજરી આપી હતી.

ગુજરાતી મિડ-ડે

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ મોટું નામ છે. તે વર્ષોથી ત્યાં જતી આવી છે.

ગુજરાતી મિડ-ડે

હાલમાં જ ઉર્વશી રાઉતેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હતી ત્યારે ફ્રેન્ચ મીડિયાએ તેને ઐશ્વર્યા સમજી લીધી હતી.

તમને આ પણ ગમશે

Cannesમાં બીજા દિવસે કેવો છે સારાનો લૂક!

Cannesમાં છવાયો સારા અલી ખાનનો દેશી લૂક

ઇવેન્ટમાં મીડિયા ઉર્વશી રાઉતેલાને ઐશ્વર્યા કહી રહ્યું છે એ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

ગુજરાતી મિડ-ડે

ઉર્વશીએ આ ઇવેન્ટમાં ઑરેન્જ ગાઉન પહેર્યું હતું.

ગુજરાતી મિડ-ડે

શું લવિંગના પાણીથી ચમકી ઉઠે છે ચહેરો?

Follow Us on :-