?>

સર્જરી બાદ શાહરુખ ખાનની પહેલી ઝલક જુઓ

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 05, 2023

અભિનેતા શાહરુખ ખાન સાથે અમેરિકામાં શૂટિંગ દરમિયાન અકસ્માત થયો હતો.

પલ્લવ પાલીવાલ

સેટ પર થયેલા અકસ્માત બાદ કિંગ ખાનના નાકની સર્જરી કરવામાં આવી આવી હતી.

પલ્લવ પાલીવાલ

સર્જરીબાદ બાદ શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

ભૂમિએ સિદ્ધિવિનાયક મંદિરની લીધી મુલાકાત

બ્લેક સાડીમાં કાજોલની ઘાયલ કરે એવી અદાઓ

સર્જરી બાદ અહીં તમે શાહરુખની પહેલી ઝલક જોઈ શકો છે. જોકે હાલતો તેમના ચહેરા પર કોઈ ઈજાના નિશાન નથી.

પલ્લવ પાલીવાલ

શાહરુખને જોઈને લાગે છે તેઓ બિલકુલ સાજા થઈ ગયા છે.

પલ્લવ પાલીવાલ

શરદ પવારના સમર્થનમાં ઉમટી ભીડ

Follow Us on :-