?>

શનાયાનો શાનદાર ઠાઠ

સતેજ શિંદે

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Mar 16, 2024

શનાયાનો શાનદાર ઠાઠ

શનાયા કપૂરે શર્ટ અને કુર્તા વચ્ચેનો ક્રોસ બૂટ સાથે ડ્રેસ તરીકે પસંદ કર્યો હતો.

સતેજ શિંદે

શનાયાનો શાનદાર ઠાઠ

બૂટ જ નહીં પણ તેના વિશાળ કર્લ્સ અને સ્મોકી મેકઅપ સાથે શનાયા કપૂર જોવા મળી હતી.

સતેજ શિંદે

શનાયાનો શાનદાર ઠાઠ

લાસ્ટ ટાઈમ શનાયા કપૂર પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં અર્પિતા મહેતા માટે શોસ્ટોપર બની હતી.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

આલિયા ભટ્ટની પાર્ટીમાં અંબાણી ફૅમિલી

આલિયાને બાળપણથી આ અભિનેતા સાથે હતો પ્રેમ

શનાયાનો શાનદાર ઠાઠ

તેણે સફેદ એમ્બ્રોઇડરીવાળું જેકેટ જે સોનાના બારીક ભરતકામ સાથેનું હતું અને બ્લેક બૂટ તેમ જ બ્લિંગ પહેરીને પોતાની અદા દેખાડી હતી.

સતેજ શિંદે

શનાયાનો શાનદાર ઠાઠ

શનાયા નંદા કિશોર દ્વારા દિગ્દર્શિત મોહનલાલની સમગ્ર ભારતમાં `વૃષભા` સાથે અભિનયની શરૂઆત કરવાની છે

સતેજ શિંદે

આલિયા ભટ્ટની પાર્ટીમાં અંબાણી ફૅમિલી

Follow Us on :-