?>

દહીંનું વધુ સેવન બિમારીઓને આમંત્રણ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 02, 2023

હેલ્થ એક્સપર્ટના મતે જે લોકો સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડિત હોય તેમણે દહીંનું વધુ સેવન ન કરવું જોઈએ. આ દર્દીઓ માટે દહીં ઝેર સમાન છે.

આઇસ્ટૉક

વધુ પડતા દહીંનું સેવન બ્લડ સુગરને આમંત્રણ આપે છે. બ્લડ સુગર લેવલને જાળવી રાખવા માટે વધારે દહીંનું સેવન ન કરવું જોઈએ.

આઇસ્ટૉક

દહીંના વધુ પડતા સેવનને કારણે ગેસની સમસ્યા પણ થાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

બાળકોના દાંત મજબૂત રાખવાના ૬ સરળ ઉપાય

ગર્ભવતી મહિલાઓએ ખાવા જોઈએ આ ફળ

દહીંનું વધારે સેવન કરવાથી વજન વધી શકે છે. વજન પર નિયંત્રણ રાખવા માટે દહીંનું સેવન પ્રમાણસર કરવું જોઈએ.

આઇસ્ટૉક

દહીંમાં રહેલ લેક્ટોબેસિલસને કારણે અનેક રોગ થાય છે અને વધુ પડતાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

આઇસ્ટૉક

`બ્લેક પરી` બની મેટ ગાલામાં પહોંચી ઈશા

Follow Us on :-