?>

35 વર્ષ મોટા અનિલ કપૂર સાથે રોમાન્સ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 31, 2023

સોભિતા ધુલીપાલા બોલિવૂડના યુવા કલાકારોમાં એક જાણીતો ચહેરો છે.તેણે અનિલ કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી, વિકી કૌશલ જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

સોભિતા ધુલાપાલા આજે તેનો 31મો જન્મદિવસ એટલે કે 31મી મેના રોજ ઉજવી રહી છે. આ અવસર પર ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

સોભિતા ધુલીપાલાએ વર્ષ 2016માં અનુરાગ કશ્યપની ફિલ્મ રમણ રાઘવ 2.0 થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી અને વિકી કૌશલ સાથે જોવા મળી હતી. તે સાયકો કિલર પર આધારિત ક્રાઈમ થ્રિલર ફિલ્મ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ હસીનાઓને 12મા ધોરણમાં મળ્યા આટલા ગુણ

સારા અને વિકીએ અમદાવાદમાં લાઈવ મેચ માણી

સોભિતા ધુલીપાલા આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થયેલી વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરમાં પણ જોવા મળી હતી. આ સિરીઝમાં તેણે અનિલ કપૂર સાથે કામ કર્યુ.

ઈન્સ્ટાગ્રામ

સિરીઝમાં બંને વચ્ચે રોમેન્ટિક સીન્સ પણ જોવા મળ્યા હતા. આમાં આદિત્ય રોય કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

જીવનમાં હસતા રહેવાના છે અનેક ફાયદા

Follow Us on :-