?>

સોનાક્ષી સિંહા : ગોર્જિયસ ગર્લ ઇન ગ્રીન

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Dec 11, 2023

સોનાક્ષી સિંહાએ તાજેતરમાં પહેરેલા ગ્રીન ટ્રેડિશનલ આઉટફિટમાં તે અદભૂત દેખાતી હતી.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રીએ મેચિંગ સ્કર્ટ સાથે શોર્ટ કુર્તો પહેર્યો હતો અને તેને સોનેરી બોર્ડરવાળા દુપટ્ટા સાથે પૅર કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

હૅરસ્ટાઇલમાં સોનાક્ષીએ લૉ બન લીધું હતું અને આગળ ચહેરા પર બે ફ્લિકસ તેના સુંદર લૂકમાં વધારો કરતી હતી.

ઇન્સ્ટાગ્રામ

લૉ બન લૂકને અભિનેત્રીએ મોગરાના ગજરા સાથે કમ્પલિટ કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

ગ્રીન ટ્રેડિશનલ ડ્રેસ સાથે સોનાક્ષીએ ગોલ્ડન જ્વેલરી પસંદ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બેડરૂમમાં ખાસ રાખવી જોઈએ આ વસ્તુ

પરફ્યુમના આ પ્રોફાઇલ તો હોવા જ જોઈએ

સિમ્પલ અને એલિગન્ટ ડ્રેસ, હૅવી જ્વેલરી સાથે ન્યૂડ મૅકઅપ એકદમ પર્ફેક્ટ લૂક આપે છે. તેમાં પણ ગ્રીન ચાંદલો સુંદરતામાં વધારો કરે છે.

ઇન્સ્ટાગ્રામ

સોનાક્ષી સિંહાના આ લૂક પરથી તમે ચોક્કસ ઇન્સપિરેશન લઈ શકો છો.

ઇન્સ્ટાગ્રામ

વિદ્યાર્થીઓમાં વધી રહી છે આ બીમારી

Follow Us on :-