મુંબઈમાં આજે દેખાયા આ સેલેબ્સ
મિડ-ડે
અવનીત કૌર સફેદ પરંપરાગત આઉટફિટમાં અદભુત દેખાતી હતી
મિડ-ડે
રણબીર કપૂર મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતી વખતે તેની દીકરી રાહાને હાથમાં પકડીને આવતો જોવા મળ્યો હતો.
મિડ-ડે
આલિયા ભટ્ટ પણ રાહા અને રણબીર સાથે હતી.
મિડ-ડે
બોબૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે ઊંડી લાગણી સાથે રૅમ્પ પર વોક કરી રોહિત બાલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
મિડ-ડે
તબુ જ્યારે તે શહેરથી રવાના થઈ ત્યારે એરપોર્ટ તરફ જતી જોવા મળી હતી.
મિડ-ડે
પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થના લગ્ન માટે ભારત આવી ત્યારે સ્પોર્ટી ઓલ-વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી
મિડ-ડે
દિશા પટાણી ઓલ-બ્લેક આઉટફિટમાં એકદમ સુંદર દેખાતી હતી
મિડ-ડે
બાપ્પા, વેલકમ....