?>

જબ મીલે દો યાર

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jul 15, 2023

સોનાલી એ સજનાની અને લક્ષ્મી રાય બેસ્ટ ફ્રેન્ડ્સ છે, તે બધા જાણે છે.

તાજેતરમાં, નવપરિણીત સોનાલીએ કેરળમાં તેની બેસ્ટ ફ્રેન્ડ લક્ષ્મી સાથે મુલાકાત કરી હતી.

લક્ષ્મી અહીં તે તેની આગામી મલયાલમ ફિલ્મ `ડીએનએ` માટે શૂટિંગ કરી રહી છે, જેમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

તમને આ પણ ગમશે

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

ફિલ્મના પ્રમોશન માટે લોમડ બન્યા અભિનેતા

સેટ પર અને બહાર એકસાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાથી લઈને મોડી રાત સુધી વાતચીત કરવા સુધી સોનાલી અને લક્ષ્મી પહેલા પુષ્કળ સમય સાથે વિતાવતાં હતાં.

લક્ષ્મી જણાવે છે કે, “સોનાલી મારી મલયાલમ ફિલ્મ DNAના સેટ પર એક દિવસ માટે મારી મુલાકાતે આવી હતી અને હું અહીં શૂટિંગ કરી રહી છું ત્યારથી તે કેરળ ફરવા માગતી હતી."

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

Follow Us on :-