?>

કઈ અભિનેત્રીએ ફી મામલે નવો ચીલો ચાતર્યો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 08, 2023

શું તમે જાણો છો કે બૉલિવૂડમાં સૌથી પહેલા કઈ અભિનેત્રીએ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા વસુલ્યા હતાં.

ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડ લાઈફ અનુસાર સૌથી પહેલા દિગ્ગજ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લેવાની શરૂઆત કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

એવું કહેવાય છે કે શ્રીદેવી પહેલા કોઈ પણ અભિનેત્રીએ ફિલ્મ માટે આટલી મોટી રકમ વસુલી નહોતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

શેનાથી ડરે છે ફિટનેસ ક્વિન શિલ્પા ?

કંગનાનો મહારાણી લૂક જોયો તમે?

ફિલ્મમાં હીરો જેટલી ફી વસુલવાની શરૂઆત શ્રીદેવીએ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

ઉલ્લેખનીય છે કે લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું વર્ષ 2018માં નિધન થયું હતું.

ઈન્સ્ટાગ્રામ

શેનાથી ડરે છે ફિટનેસ ક્વિન શિલ્પા ?

Follow Us on :-