?>

ACનું બિલ ઓછું લાવવા કરો આટલું

પિક્સાબે

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 21, 2024

ઉચ્ચ EER રેટિંગ ધરાવતું AC તમારા ઘરમાં લગાડો.

પિક્સાબે

રૂમનું તાપમાન 24°C થી 26°C ની વચ્ચે રાખો.

પિક્સાબે

જ્યારે રુમમાં કોઈ ન હોય ત્યારે એસી બંધ રાખો.

પિક્સાબે

તમને આ પણ ગમશે

એવી 12 વસ્તુઓ જેના આ પણ છે ઉપયોગ

વોટ્સએપમાં આવી રહ્યું છે આ નવું ફીચર

રૂમના પડદા અને બારીઓન બંધ રાખો જેથી સૂર્યની ગરમી રૂમમાં ન આવે અને રુમ વધુ સમય સુધી ઠંડો રહે.

પિક્સાબે

નિયમિતપણે એસીની સર્વિસ કરાવવાનું રાખો.

પિક્સાબે

તંદુરસ્ત ત્વચા આ છે બેસ્ટ ફૂડ

Follow Us on :-