?>

અદાણીના આ સ્ટૉક થયા બેકાર

AI અને ફાઇલ તસવીર

Gujaratimidday
Business News
By Viren Chhaya
Published Jun 14, 2024

છેલ્લા છ મહિનાથી અદાણી ગ્રૂપનો આ એક શેર નેગેટિવમાં જ જઈ રહ્યો છે, અને આ શેરના ભાવ લગભગ 946 રૂપિયા છે.

AI અને ફાઇલ તસવીર

જેથી અદાણી ગ્રૂપના આ શેર ખરીદનાર રોકાણકારોને છેલ્લા છ મહિનાથી નેગેટિવ રિટર્ન મળતા તેઓ નુકસાનમાં હોવાનું જણાય છે.

AI અને ફાઇલ તસવીર

ગઇકાલે ગુરુવારે પણ આ શેરમાં ભારે કડાકો આવતા શેર તૂટ્યો હતો અને આ શેર એક અઠવાડીયામાં બે ટકાથી પડી ગયો છે.

AI અને ફાઇલ તસવીર

ગયા છ મહિનામાં આ શેરની કિંમત 104 રૂપિયાથી ઓછી થઈ ગઈ છે અને જાન્યુઆરીમાં તો શેરના ભાવ 5.40 ટકાથી પડી ગયા હતા.

AI અને ફાઇલ તસવીર

તમને આ પણ ગમશે

ડોમ્બિવલીની ફેક્ટરીમાં ફાટી નીકળી આગ

આ શેર અદાણી ગેસ છે જે જેને એક વર્ષમાં લગભગ 44.72 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો કે આ પેહલા આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં 163 ટકાનું વળતર આપ્યું હતું.

AI અને ફાઇલ તસવીર

અદાણી ગેસના આ શેર છેલ્લા એક વર્ષમાં 1,259.40 રૂપિયા ટોચે પહોંચ્યો હતો તેમ જ તે 522 રૂપિયાના સૌથી નીચે પણ પટકયો હતો.

AI અને ફાઇલ તસવીર

ડોમ્બિવલીની ફેક્ટરીમાં ફાટી નીકળી આગ

Follow Us on :-