પેટ ખરાબ છે? આ પદાર્થનું કરો સેવન
પિક્સાબે
ઉનાળાની ઋતુમાં વારંવાર પેટ ખરાબ થવાનું એક કારણ શરીરમાં પાણીની ઉણપ છે.
પિક્સાબે
ઉનાળાની ઋતુમાં આપણા પેટને સ્વસ્થ રાખવું ખુબ જરુરી છે. જો ત્યારે ખોરાક પર ખાસ ધ્યાન આપવામાં આવે તો પેટની સમસ્યા થતી નથી.
પિક્સાબે
ચોખા
પેટ ખરાબ થાય ત્યારે સ્ટાર્ચયુક્ત ખોરાક ખાવો. જો તમારું પેટ ખરાબ હોય તો તમે ભાતને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકો છો. પેટને આરામ અને ઠંડક મળે છે.
પિક્સાબે
કેળા
કેળામાં પોટેશિયમ અને ઈલેક્ટ્રોલાઈટ હોય છે. જે પાણીની અછતને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે. કેળા ખાવાથી શરીરમાં એનર્જી વધે છે અને ડાયેરિયાથી બચી શકાય છે.
પિક્સાબે
એપલ સિડર વિનેગાર
એક ચમચી એપલ સિડર વિનેગારને એક કપ ગરમ પાણી અને મધમાં ભેળવીને પીવાથી પેટ ખરાબ થયું હોય તો પેટમાં ગેસની સમસ્યાથી બચી શકાય છે.
પિક્સાબે
શ્રીકાંત શિંદેએ નોંધાવી ઉમેદવારી