ગ્લોઇંગ સ્કિન માટે વાપરો આ ફ્રૂટફેસમાસ્ક
આઇસ્ટૉક
ગ્લોઈંગ અને ચમકદાર સ્કિન માટે તમારા સ્કિનકૅર રૂટીનમાં સ્ટ્રૉબેરીને સામેલ કરવી જોઈએ. સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઑક્સિડેન્ટ્સ અને વિટામીન સી હોય છે.
આઇસ્ટૉક
તમારી સ્કિનને ચમકાવવા માટે સ્ટ્રોબેરીમાં મધ મિક્સ કરીને ફેસપેક બનાવવું અને તેને ચહેરા પર લગાડવો.
આઇસ્ટૉક
સ્ટ્રોબેરીને ધોઈ તેને મેશ કરી લેવી પછી તેમાં મધ મિક્સ કરવું આ બન્ને પદાર્થ એકમેકમાં સરસ રીતે ફેંટી લેવા અને સાફ ચહેરા પર આ માસ્ક લગાડવો.
આઇસ્ટૉક
આ પેક 20-25 મિનિટ સુધી રહેવા દેવો પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લેવો. અઠવાડિયામાં આ પેક બેવાર ઉપયોગમાં લેવાથી લાભ ચોક્કસ દેખાશે.
આઇસ્ટૉક
નિયમિત રીતે આ પેકનો ઉપયોગ કરવાથી પિંપલ્સ અને ચહેરા પર થતાં ડાઘ અને પિગ્મેન્ટેશનથી છૂટકારો મળે છે.
આઇસ્ટૉક
OMG! વરુણના આટલા બધા શર્ટલેસ ફોટો