?>

દીકરાના લગ્નમાં સનીએ લગાવી મહેંદી

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 16, 2023

અભિનેતાના સની દેઓલના દીકરા કરણ દેઓલની હલ્દી-મહેંદી સેરેમની પૂરી થઈ ગઈ છે.

પલ્લવ પાલીવાલ

આ દરમિયાન વરરાજાના પિતા સની દેઓલ પણ તેમના ઘરની બહાર જોવા મળ્યા હતા. જે ખૂબ જ ખુશ દેખાતા હતા.

પલ્લવ પાલીવાલ

આ દરમિયાન સની દેઓલે પાપારાઝીને હાથ પર મહેંદી પણ બતાવી હતી. જેમાં તેમણે તમામ ધર્મોના પ્રતિક બનાવીને એકતાનું ઉદાહરણ આપ્યું છે.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

એરપોર્ટ પર આલિયા ભટ્ટનો ‘કલરફુલ’ અવતાર

સીતાએ કર્યો `રામ દરબાર`નો શણગાર

ઉલ્લેખનીય છે દેઓલ પરિવાર કરણ દેઓલના લગ્નને લઈ હરખનો માહોલ છે અને ઉત્સાહ તથા ઉમંગ સાથે બધા ફંક્શન થઈ રહ્યાં છે.

પલ્લવ પાલીવાલ

નોંધનીય છે કે બીજી બાજુ સની દેઓલ તેની આગામી ફિલ્મ `ગદર 2`ને લઈ પણ ચર્ચામાં છે.

પલ્લવ પાલીવાલ

ઈયરફોન વાપરવાના આ નુકસાન જાણો છો?

Follow Us on :-