?>

ઇમ્યુનિટી અને મૂડ બનાવશે આ હેલ્ધી ફૂડ

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jul 27, 2023

લો ફેટ અને નો ફેટ ફ્રોઝન દહીંને ફ્રૂટ ટૉપિંગ્સ સાથે લેશો તો આ તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરશે અને તમારો મૂડ પણ બનાવશે.

મિડ-ડે

નો એડેડ સુગરવાળા ફળોનો ઉપયોગ કરીને હોમમેઇડ પોપ્સિકલ્સનો આનંદ માણો.

મિડ-ડે

ફળોની પ્યુરીમાંથી બનાવેલા શરબત જેમાં સાકર નથી ઉમેરેલી. આ તમારો મૂડ બનાવશે.

મિડ-ડે

ડાર્ક ચોકલેટ એ એવી ફૂડ આઈટમ છે જે તમારા મૂડને સુધારી શકે છે અને તણાવ ઘટાડી શકે છે

મિડ-ડે

તમને આ પણ ગમશે

ફણસના બી તો છે સ્વાસ્થ્ય માટે જાદુગર!

કેમ થાય છે સુગર ક્રેવિંગ, જાણો કારણ

એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર અને મગજના સ્વાસ્થ્ય માટે લાભ આપતી વિવિધ પ્રકારની બેરીનું સેવન કરો કરવાથી પણ લાભ થશે.

મિડ-ડે

ગુડ ફેટ્સ, વિટામિન્સ અને ખનિજથી ભરપૂર બદામનો સ્વાદ માણો જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને મૂડ પણ બનાવે છે.

મિડ-ડે

બ્રશ કર્યા વગર પાણી પીવાની ટેવ સારી?

Follow Us on :-