?>

મોન્સુનમાં આ રીતે બચો મચ્છરોથી

પ્રતીકાત્મક તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 23, 2024

મોન્સુનમાં આ રીતે બચો મચ્છરોથી

બની શકે એ રીતે પોતાને ઢાંકીને રાખવાથી પણ મચ્છરના ડંખથી થતી બીમારીથી બચી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

મોન્સુનમાં આ રીતે બચો મચ્છરોથી

વળી આ સમયે દરવાજા કે બારીમાં જાળી અથવા મચ્છરદાની મૂકી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

મોન્સુનમાં આ રીતે બચો મચ્છરોથી

એવું પણ કહેવાય છે કે કપૂર સળગાવીને મૂકવાથી મચ્છર આવતા નથી.

પ્રતીકાત્મક તસવીર

તમને આ પણ ગમશે

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

લાફો ખાવાથી સ્કિનને થતાં ફાયદા ખબર છે?

મોન્સુનમાં આ રીતે બચો મચ્છરોથી

લસણમાં એક કળી લવિંગની મૂકી એને પાણીમાં ઉકાળીને એનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરોનો ત્રાસ દૂર થાય છે.

પ્રતીકાત્મક તસવીર

મોન્સુનમાં આ રીતે બચો મચ્છરોથી

લીમડાનું તેલ જો શરીર પર લગાવવામાં આવે તો મચ્છરોથી બચી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

કરણ દેઓલે પત્નીને આપી આ ખાસ સરપ્રાઇઝ

Follow Us on :-