?>

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

સંજય પંડયા

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Nov 22, 2024

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

તેજસ્વી પ્રતિભાઓને તથા એમના ગુરુને સન્માનવાનો કાર્યક્રમ ૧૦ નવેમ્બર રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે લતા મંગેશકર નાટ્યગૃહ , મીરા રોડમાં યોજાયો હતો.

સંજય પંડયા

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

તક્ષશિલા નૃત્ય કલામંદિરની સ્થાપના શ્રીમતી કાશ્મીરા ત્રિવેદીએ 1988માં કરી હતી.

સંજય પંડયા

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

જાણીતા સિતારવાદક ડૉ. રાધાકુમાર, કવિ સંજય પંડ્યા, કુચીપુડી નૃત્યમર્મજ્ઞ વિક્રમકુમાર બથીના તથા સંસ્કારભારતી (ગુજરાત)ના જગદીશ જોશી વિશેષ અતિથિ તરીકેઆવ્યા હતા.

સંજય પંડયા

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

શાસ્ત્રીય નૃત્યની નવી પ્રતિભાઓનું તરંગ પદ્મ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

સંજય પંડયા

તમને આ પણ ગમશે

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

દિવાળીની ખરીદી ક્યાંથી કરશો?

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

ગુરુનું તરંગ વિદ્વાન એવોર્ડથી અતિથિઓના હસ્તે સન્માન કરાયું હતું.

સંજય પંડયા

રંગ રાખ્યો `તરંગ ઉત્સવે`

ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલાના વિવિધ રંગોની ઝલક આ કાર્યક્રમમાં માણવા મળી હતી.

સંજય પંડયા

આરાધ્યા ઑફિશિયલી ટીનેજર

Follow Us on :-