?>

ટેસ્ટમાં સૌથી વધુ વ્હાઇટવોશ થયેલી ટીમ

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 09, 2024

ઓસ્ટ્રેલિયા

આ યાદીમાં ટોચ પર છે ક્રિકેટની દિગ્ગજ ટીમ ઓસ્ટ્રેલિયા. અત્યાર સુધી, ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ઈતિહાસમાં ૨૪ વખત ક્લીન સ્વીપ નોંધાવી છે.

ફાઇલ તસવીર

ઈંગ્લેન્ડ

આ યાદીમાં બીજા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ છે. ટેસ્ટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડે ૧૬ વખત ક્લીન સ્વીપ નોંધાવી છે.

એએફપી

ભારત

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરનાર ટીમોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમે છ વ્હાઇટવોશ નોંધાવ્યા છે.

ફાઇલ તસવીર

તમને આ પણ ગમશે

ડેવિડ વૉર્નરની જગ્યા લેશે આ ખેલાડીઓ

ક્રિકેટમાં આ ઓપનરોએ મારી છે સદી

દક્ષિણ આફ્રિકા

આ યાદીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથા સ્થાને છે અને તેણે ટેસ્ટમાં પાંચ ક્લીન સ્વીપ નોંધાવ્યા છે.

એએફપી

પાકિસ્તાન

ટેસ્ટમાં અત્યાર સુધી પાંચ વ્હાઇટવોશ સાથે પાકિસ્તાનની ટીમ આ યાદીમાં પાંચમા સ્થાને છે.

એએફપી

૨૨ જાન્યુઆરીએ અયોધ્યા જશે સીએમ શિંદે

Follow Us on :-