મુંબઈને પાણી આપતાં જળાશયમાં પાણી પૂરું
Midday
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી સૌથી મોટા અપર વૈતરણામાં પાણીનું સ્તર ઝીરો થઈ ગયું છે
આથી બૃહન્મુબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ હવે રિઝર્વ રાખવામાં આવેલા સ્ટૉકમાંથી પાણી લેવાની શરૂઆત કરી છે
મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુલસી, અપ્પર વૈતરણા વગેરે જળાશયોમાં અત્યારે સરેરાશ આઠ ટકા પાણી છે
ઝડપથી પાણીના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે
BMCએ ૩૦ મેથી પાંચ ટકા અને પાંચમી જૂનથી દસ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી છે
મહારાષ્ટ્રની એસટી બસોને થયા 76 વર્ષ