?>

‘લાપતા લેડીઝ’ની ટીમે માણી ગુજરાતી થાળી

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Feb 26, 2024

જિયો સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શનની કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત `લાપતા લેડીઝ` ભવ્ય થિયેટ્રિકલ રિલીઝથી થોડા દિવસો દૂર છે

ફિલ્મની રિલીઝ પહેલાં નિર્માતા વિવિધ શહેરોમાં ફિલ્મની સ્ક્રિનિંગનું આયોજન કરી રહ્યા છે અને અમદાવાદ સુધી પહોંચ્યો છે

અમદાવાદમાં સ્ક્રિનિંગમાં દિગ્દર્શક કિરણ રાવ, લેખિકા સ્નેહા દેસાઈ અને સમગ્ર કલાકાર નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા અને સ્પર્શ શ્રીવાસ્તવે હાજરી આપી

તમને આ પણ ગમશે

મેન્ટલ હેલ્થ પર કરીના કપૂરની સલાહ

બર્થ-ડે બૉય ગુરમીતની ફૅમેલી મોમેન્ટ્સ

ગુજરાતમાં હોય અને ગુજરાતી થાળી ન હોય એમ તો કેમ ચાલે?

ટીમે અમદાવાદમાં ફેમસ ગુજરાતી થાળીની જ્યાફત ઉડાવી હતી

ગુલાબ જળ વાપરો છો? તો જાણી લો આટલું

Follow Us on :-