?>

વાળને મજબૂત કરે છે મેથી

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 29, 2023

વાળને મજબૂત કરે છે મેથી

મેથીના દાણામાં વિશેષ ગુણધર્મો રહેલા છે. મેથીના દાણા વાળનો વિકાસ કરે છે. સાથે જ વાળ ખરતા અટકાવે છે.

ફાઈલ તસવીર

વાળને મજબૂત કરે છે મેથી

મેથીના દાણા વાળને પોષણ આપે છે. તેને કારણે વાળનો વિકાસ જલ્દી થાય છે.

ફાઈલ તસવીર

વાળને મજબૂત કરે છે મેથી

મેથીના દાણામાં કન્ડીશનીંગ ગુણધર્મો પણ રહેલા છે જે વાળને નરમ, મુલાયમ બનાવે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

‘સ્કીન પીલિંગ’ને દૂર કરવાના સરળ ઉપાય

ભૂલથી પણ ન કરો ડાયટિંગમાં આ ભૂલ

વાળને મજબૂત કરે છે મેથી

મેથીના દાણાના એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવતા હોવાથી તે ડેન્ડ્રફ માટે પણ અસરકારક ઉપાય છે.

ફાઈલ તસવીર

વાળને મજબૂત કરે છે મેથી

ઉપરાંત આ દાણા વાળને ખરતા અટકાવવામાં અને માથાની ચામડીને કોઈપણ ચેપથી બચાવવામાં મદદ કરે છે.

ફાઈલ તસવીર

ત્વચાને તેજસ્વી બનાવશે આ ફળો

Follow Us on :-