?>

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 01, 2023

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

ત્વચાને મુલાયમ રાખવા નિયમિત ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ કરવું જોઈએ.

ફાઈલ તસવીર

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

યુવી કિરણોથી ત્વચાને બચાવવા માટે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. તે લગાવ્યા વિના બહાર નીકળવું નહીં.

ફાઈલ તસવીર

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

7-8 કલાકની ઊંઘ મળે એ જરૂરી છે. ત્વચાને ફ્રેશ રાખવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

એન્ટીઑકિસડન્ટો અને વિટામિન્સથી ભરપૂર હોય એવો તંદુરસ્ત ખોરાક લેવો.

ફાઈલ તસવીર

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

ત્વચાને સુંદર રાખવા માટે પૂરતું પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી ત્વચા મુલાયમ રહે છે.

ફાઈલ તસવીર

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

Follow Us on :-