?>

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Oct 04, 2023

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

તમારા મનમાં શાંતિપૂર્ણ કોઈ દ્રશ્યને યાદ કરો. તમારા મનને દોડતા વિચારોથી વિચલિત કરવા શાંતિપૂર્ણ કોઈ દ્રશ્યને યાદ કરતાં રહો.

ફાઈલ તસવીર

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

ઊંઘ ન આવે ત્યારે ચાર સેકન્ડ માટે ઊંડો શ્વાસ લો. આઠ સેકન્ડ માટે ધીરે ધીરે શ્વાસોચ્છવાસની ક્રિયા કરો.

ફાઈલ તસવીર

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

સૂતા સૂતા તમારા શરીરના દરેક સ્નાયુની કસરત કરો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

કરોડરજ્જુને થતું નુકસાન રોકવા કરો આટલું

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે બેસ્ટ છે આ ફૂડ્સ

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

તમને ઊંઘ આવે એ માટે ધ્યાનમાં મગન થાઓ

ફાઈલ તસવીર

ઊંઘ નથી આવતી? કરો આ 5 ઉપાય

આજુબાજુમાંથી આવતા વિક્ષેપભર્યા અવાજથી બચવા કોઈ સરસ મ્યુઝિક સાંભળો.

ફાઈલ તસવીર

કરોડરજ્જુને થતું નુકસાન રોકવા કરો આટલું

Follow Us on :-