વધારે રોટલી ન ખવાય, આ રહ્યાં નુકસાન
આઈસ્ટોક
વધારે રોટલી ન ખવાય, આ રહ્યા નુકસાન
રોટલી ખાવાથી ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે, જે ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય નથી.
આઈસ્ટોક
વધારે રોટલી ન ખવાય, આ રહ્યા નુકસાન
વધારે રોટલી ખાવાથી પાચન શક્તિ ધીમી પડે છે. અપચો કે ગૅસની સમસ્યા થાય છે.
આઈસ્ટોક
વધારે રોટલી ન ખવાય, આ રહ્યા નુકસાન
વધુ રોટલી શરીરમાં થાક અને આળસ પેદા કરે છે.
આઈસ્ટોક
વધારે રોટલી ન ખવાય, આ રહ્યા નુકસાન
ઘઉંની રોટલીમાં વધુ કાર્બોહાઇડ્રેટ હોવાથી એ શુગર લેવલ વધારે છે.
આઈસ્ટોક
વધારે રોટલી ન ખવાય, આ રહ્યા નુકસાન
વધારે રોટલી ખાવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધી શકે છે.
આઈસ્ટોક
નખ ઘસો ને આ લાભ મેળવો