?>

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

આઈસ્ટોક

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 08, 2023

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

સમયાંતરે પ્લંબર પાસેથી ઘરની તપાસ કરવી લેવી. જેથી ઘરમાં જ્યાં પાણી લીકેજ થતું હોય તે ખબર પડે.

આઈસ્ટોક

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

વરસાદમાં બહુ સૂર્યપ્રકાશ આવતો નથી. માટે જ્યારે બહાર સૂર્યપ્રકાશ હોય ત્યારે ઘરના સૌ પડદા અને બારી ખોલી દો.

આઈસ્ટોક

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

વરસાદ આવે એ પહેલા જ છત પર ગળતી ન થાય તેથી વોટર પ્રૂફિંગ કરી લો.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

સુકાયેલ તુલસીમાં આ રીતે પૂરો પ્રાણ

અતરંગી ચીજોનાં ગાઉન પહેરીને ફૅશન

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

વરસાદ ન હોય ત્યારે પંખો વાપરીને અથવા બારી ખોલીને ઘરમાં હવાની આવ-જા થવા દો. મુખ્યત્વે રસોડા અને બાથરૂમમાં આ અવશ્ય કરો.

આઈસ્ટોક

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

શોર્ટ સર્કિટ ન થાય માટે વરસાદમાં બહાર જે વીજળીના તાર હોય તે એક બોક્સમાં રાખો. વીજતારની જોડણી વ્યવસ્થિત કરો.

આઈસ્ટોક

સપનામાં દેખાય છે મોત! શુભ કે અશુભ?

Follow Us on :-