?>

આ છે સુપર ડાએટ ફૉર ડાયાબિટીઝ

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Nov 25, 2023

શિયાળામાં મેટાબૉલિઝ્મ સ્લો થઈ જાય છે. આ દરમિયાન સુગર પેશન્ટને પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

મિડ-ડે

ડાયાબિટીઝને દૂર રાખવા માટે આ વસ્તુઓનું કરી શકાય છે સેવન. જેમાં સૌથી પહેલા આવે છે બાજરી.

મિડ-ડે

બાજરી ફાઈબરથી ભરપૂર હોય છે. બાજરાનો રોટલો, લાડવા, ખિચડીનું સેવન ફાયદાકારક રહેશે.

મિડ-ડે

ત્યાર બાદ તજ, આ મસાલો સ્વાદમાં ભલે ગળ્યો હોય પણ તેનાથી બ્લડ શુગર પર કાબૂ મેળવી શકાય છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

વાળની સૌ સમસ્યાઓનો હલ એટલે ભૃંગરાજ તેલ

હિમોગ્લોબિન લેવલ હાઈ રહે છે? તો ચેતી જજો

આમળા અને ગાજર આ બન્ને એવી વસ્તુ છે જે સામાન્ય રીતે પણ લોકોને પોતાના ડાએટમાં સામેલ કરવા માટે કહેવામાં આવે છે.

મિડ-ડે

ગાજર બપોરે અને રાતે જમતા પહેલા કાચ્ચું ખાવામાં આવે તો તમે વધારે ખોરાક ખાઈ શકતા નથી જેનું સીધું પરિણામ એ આવે છે કે બ્લડ શુગર લેવલ કાબૂમાં રહે છે.

મિડ-ડે

2023માં આ એક્ટ્રેસ કરે છે ડેબ્યૂ

Follow Us on :-