ઉનાળામાં લૂથી બચાવશે આ ગુજરાતી પીણું
પિક્સાબે
છાશમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. સાથે તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા અને કાર્બોહાઈડ્રેટ્સ ફાયદાકારક છે
ભોજન સાથે છાશ લેવાથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે
ગરમીથી બચવા માટે છાશ રામબાણ ઈલાજ છે. છાશ શરીરને ઊર્જા આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે
ગરમીમાં ડીહાઈડ્રેશનની ફરિયાદ સૌથી વધારે સામે આવતી હોય છે. ત્યારે ગરમીમાં છાશનું સેવન શરીરમાં પ્રવાહીની માત્રાને જાળવી રાખે છે
સાથે તેમાં ફેટ ઓછી હોય છે. એટલે તે હ્રદય માટે પણ સારી છે
ઇઝરાયેલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો