ગરમીમાં વાસી ખાતા હો તો થઈ જો સાવધાન
પિક્સાબે
ફૂડ પોઈઝનિંગનું સૌથી મોટું જોખમ વાસી ખોરાક ખાવાથી ઊભું થાય છે
વાસી ખોરાકમાં ઉગેલા બેક્ટેરિયા પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે
જ્યારે ખોરાકને વધુ આંચ પર રાંધવામાં આવે છે, ત્યારે તેમાં હાજર કેટલાક જરૂરી પોષક તત્વો નાશ પામે છે
જો ફૂડ પોઈઝનિંગની સમસ્યા ખૂબ વધી જાય તો તેનાથી ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે
વાસી ખોરાકમાં હાજર હાનિકારક બેક્ટેરિયા શરીરમાં ચેપ લાવી શકે છે અને લીવર પર પસ પણ બનાવી શકે છે
કયા રંગનાં સનગ્લાસ આંખો માટે યોગ્ય?