?>

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Dec 27, 2023

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

મનોજ બાજપેયી અભિનીત ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ’ ઘણી લોકપ્રિય બની રહી.

ફાઈલ તસવીર

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

કપિલ શર્મા અને શહાના ગોસ્વામીની નંદિતા દાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ `ઝ્વિગાટો` માં ડિલિવરી કરતાં વ્યક્તિઓના જીવનની દુર્દશા બતાવનારી સ્ટોરી હતી.

ફાઈલ તસવીર

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

વિધુ વિનોદ ચોપરા દ્વારા વિક્રાંત મેસી અભિનીત ફિલ્મ 2023ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

ફાઈલ તસવીર

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

અલીઝેહ અગ્નિહોત્રીના ડેબ્યૂ સાથેની ફિલ્મ `ફેરી` એ સૌમેન્દ્ર પાધીની જોરદાર ફિલ્મ રહી. જેમાં શિક્ષણ પ્રણાલીની નવી જ બાજુને ઉજાગર કરવામાં આવી હતી.

ફાઈલ તસવીર

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

મનોજ બાજપેયીનો ફિલ્મ `જોરામ` પણ હિટ રહી. જેનું દિગ્દર્શન દેવાશિષ માખીજાએ કર્યું હતું.

ફાઈલ તસવીર

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાન અભિનીત `ડંકી` એ પણ ફિલ્મ જગતમાં ધમાકો મચાવ્યો છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

બૉલિવૂડ અભિનેત્રીઓના ક્રિસમસ લૂક

Year Ender 2023: આલિયાના બ્યુટીફુલ લૂક

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

અવિનાશ અરુણની `થ્રી ઑફ અસ` એ એક સ્ત્રી વિશેની ધ્યાનાત્મક કથા છે.

ફાઈલ તસવીર

2023ની જબરદસ્ત કન્ટેન્ટ સાથે આવેલી ફિલ્મ

સુજોય ગોશ દ્વારા દિગ્દર્શિત ‘જાને જાન’ એ એક ક્રાઈમ થ્રિલર છે જેમાં કરીના કપૂર ખાન, જયદીપ અહલાવત અને વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે.

ફાઈલ તસવીર

વિરાટ કોહલીએ ૨૦૨૩માં બનાવ્યા આ રેકૉર્ડ્સ

Follow Us on :-