?>

પરિણીત કપલની આ 5 ફેન્ટેસિઝ જાણો છો?

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Jun 23, 2023

ભારતમાં લગ્ન કરતાં પહેલાં લોકોને જાતીય સંબંધ બાંધવા પર પ્રતિબંધ છે. તેથી જ લોકો પોતાના જીવનસાથી ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ બનાવવા માગે છે.

વન-નાઇટ સ્ટેન્ડની ઉત્તેજના અને સહજતા લોકોણએ આનંદ આપે છે. ભારતમાં પણ પરણેલા લોકો વન-નાઇટ સ્ટેન્ડ માણવા માગે છે.

ભારતીયમાં ફ્લર્ટિંગને વારંવાર તિરસ્કાર સાથે જોવામાં આવે છે. જોકે, ભારતમાં ઘણા પરિણીત લોકો તેમના જીવનસાથી સિવાય અન્ય કોઈ સાથે ફ્લર્ટ કરવાની કલ્પના કરે છે.

તમને આ પણ ગમશે

ટીનેજર પોતાના મા-બાપથી છુપાવે છે આ વાતો

Kiss કરવાથી થઈ શકે છે આ ચાર બીમારીઓ

ભારતમાં, પરિણીત લોકો વારંવાર વર્ચ્યુઅલ ફ્લર્ટિંગના સ્વપ્નમાં જુએ છે.

વર્તમાન જીવનસાથી સાથે સંભોગ માણતી વખતે કોઈ પ્રખ્યાત વ્યક્તિ વિશે કલ્પના કરવી પણ આમાં સામેલ છે. ભારતમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેણએ આવી ઈચ્છા થાય છે.

આ હસીના સાથે ક્યાં પહોંચ્યા અનિલ કપૂર?

Follow Us on :-