દિવાળીએ કાસવા ગામમાં ફૂલના ગરબા
નટવર પટેલ
દિવાળીએ કાસવા ગામમાં ફૂલના ગરબા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસવા ગામમાં ફૂલના ગરબાનું આયોજન થયું હતું.
નટવર પટેલ
દિવાળીએ કાસવા ગામમાં ફૂલના ગરબા
આ ગરબાનું લાકડા કે વાંસની પટ્ટીઓથી તેમ જ કલરિંગ કાગળથી ડેકોરેશન કરવામાં આવે છે. વચ્ચે જાળીઓ વાળો ગરબો મૂકવામાં આવે છે.
નટવર પટેલ
દિવાળીએ કાસવા ગામમાં ફૂલના ગરબા
માનતા માનવામાં આવ્યા બાદ એ પૂરી થતાં આ ફૂલના ગરબા કરવામાં આવે છે.
નટવર પટેલ
દિવાળીએ કાસવા ગામમાં ફૂલના ગરબા
સાંજે આ ગરબા આંગણમાંથી ગામના ચોક તરફ લઈ જવાય છે, પૂજા કરી તેને સવારે ઓરાવવામાં આવે છે.
નટવર પટેલ
દિવાળીએ કાસવા ગામમાં ફૂલના ગરબા
શંકુ આકારના આ ફૂલના ગરબાની ટોચ પર મોર જેવી ફરતી કલાકૃતિ મૂકવામાં આવે છે. એમ નટવર પટેલે જણાવ્યું હતું
નટવર પટેલ
દાદર મંદિરમાં થયું ચોપડા પૂજન