?>

U19 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

આઇસીસી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Feb 07, 2024

સંજુ સેમસન

સંજુ સેમસને ભારત માટે માત્ર છ ઇનિંગ્સમાં ૧૨ છગ્ગા સાથે ચાર્ટમાં ટોચ પર છે. તે વર્ષ ૨૦૧૪માં અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમ્યો હતો.

ગૌરવ ધીમાન

આ યાદીમાં ગૌરવ ધીમાન બીજા સ્થાને છે. તેણે અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ૧૩ મેચમાં ૧૨ સિક્સ ફટકારી છે. તે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬માં ભારતની અન્ડર-૧૯ ટીમ માટે રમ્યો હતો.

રાજ બાવા

રાજ બાવા આ યાદીમાં ત્રીજા સ્થાને છે. છ મેચોમાં તેના નામે ૧૦ છગ્ગા નોંધાયેલા છે. તે વર્ષ ૨૦૦૨માં અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમ્યો હતો.

તમને આ પણ ગમશે

WTCમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ બોલરે

ટેસ્ટમાં ૩૦ સદી ફટકારનાર ખેલાડીઓ

યશસ્વી જયસ્વાલ

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે છ ઇનિંગ્સમાં ૧૦ સિક્સર ફટકારી હતી. વર્ષ ૨૦૨૦માં તે ભારત તરફથી અન્ડર-૧૯ વર્લ્ડ કપની ટીમમાં રમ્યો હતો.

ઉન્મુક્ત ચંદ

વર્ષ ૨૦૧૨માં ભારતની અન્ડર-૧૯ વર્લ્ડ કપની ટીમમાં રમેલા ઉન્મુક્ત ચંદે છ ઇનિંગ્સમાં ૯ સિક્સર ફટકારી હતી.

ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ

Follow Us on :-