?>

170જણનાં પરિવાર સાથે સારા-વિકીની મુલાકાત

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published May 22, 2023

સારા અલી ખાન અને વિકી કૌશલે રાજસ્થાનના પરિવારની મુલાકાત દરમિયાન ચૂલા પર બનેલી રોટલીનો સ્વાદ માણ્યો.

ઈન્સ્ટાગ્રામ

સારા અલી ખાન અને વિકી કૌશલનું અહીંના ગ્રામજનોએ જબરજસ્ત સ્વાગત કર્યું. અહીં લોકોએ વિકી કૌશલને પાઘડી પહેરાવી.

ઈન્સ્ટાગ્રામ

સારા અને વિકી આ પરિવારને મળ્યા ત્યારે મહિલાઓએ રાજસ્થાની લોકગીત પણ ગાયું હતું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પરફેક્ટ ફિગરમાં સોહામણી સુહાનાની તસવીર

સ્ટાઇલિસ્ટ સેલિ​બ્રિટીઝ

સારા અલી ખાન અને વિકી કૌશલ પોતાની આગામી ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેના પ્રમોશન માટે રાજસ્થાનના પરિવારની મુલાકાતે ગયા હતા જ્યાંનો તેમનો વીડિયો વાયરલ થયો, જુઓ અહીં...

ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડ ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું નવું ગીત આજે એટલે કે 22 મે 2023ના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યું છે ત્યારે સારા અને વિકી આ ગીતના રિલીઝ માટે ઉત્સાહિત જોવા મળ્યા

ઈન્સ્ટાગ્રામ

પરફેક્ટ ફિગરમાં સોહામણી સુહાનાની તસવીર

Follow Us on :-