?>

Video: વિરુષ્કાનો જિમમાં ડાન્સ પે ચાન્સ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Sports News
By Shilpa Bhanushali
Published Apr 24, 2023

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથે ડાન્સિંગ વીડિયો શૅર કર્યો છે. બન્ને પંજાબી બીટ્સ પર સ્ટેપ્સ કરતાં જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

વિરુષ્કા ડાન્સ પર ચાન્સ મારી રહ્યા છે. બન્ને ફુલ એનર્જી અને સ્વેગ સાથે જિમમાં એન્ટ્રી કરે છે.

ઈન્સ્ટાગ્રામ

બન્ને એકબીજાને ટશન બતાવતા ડાન્સ કરે છે. લૂઝ શર્ટ-રિપ્ડ ડેનિમ જીન્સમાં અનુષ્કાનો કિલર અવતાર જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

IPLમાં આ સાત ખેલાડીઓ બનાવ્યા છે ૫૦૦૦ રન

વિરાટ કોહલીએ બ્લેક-ટી શર્ટ, ટ્રેક પેન્ટ અને કેપમાં લોકોને પોતાના દીવાના બનાવ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

બન્ને એક પગ પર જબરજસ્ત ડાન્સ કરે છે ત્યાં વિરાટનો પગ ટ્વિસ્ટ થઈ જતાં તે ફ્રેમમાંથી બહાર નીકળે છે અને અનુષ્કા તેને જોઈને ખડખડાટ હસી પડે છે.

ઈન્સ્ટાગ્રામ

ગ્લોઇંગ સ્કિન માટે વાપરો આ ફ્રૂટફેસમાસ્ક

Follow Us on :-