?>

રશિયામાં ફરી `પુતિન`રાજ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Mar 18, 2024

રશિયામાં ફરી `પુતિન`રાજ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે.

ઈન્સ્ટાગ્રામ

રશિયામાં ફરી `પુતિન`રાજ

ચૂંટણીમાં પુતિનને 87.97 ટકા મત મળ્યા હતા. આ મત સાથે તેઓએ જંગી જીત મેળવી છે.

ઈન્સ્ટાગ્રામ

રશિયામાં ફરી `પુતિન`રાજ

વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય માટે રશિયાના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઇઝરાયેલની વાયુસેનાનો લેબનોન પર હુમલો

પ્રવાસીઓ વગર આઇફલ ટાવર લાગે છે અધૂરો

રશિયામાં ફરી `પુતિન`રાજ

વ્લાદિમીર પુતિને રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હું આપણા સૈનિકોનો વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું"

ઈન્સ્ટાગ્રામ

રશિયામાં ફરી `પુતિન`રાજ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રણ દિવસ સુધી મતદાન ચાલ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

કોલકાતાના ગાર્ડન રીચમાં મકાન ધરાશાયી

Follow Us on :-