થાણેમાં ભારે વરસાદથી દીવાલ પડી
RDMC
આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ એક મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું
આ ઘટના રેતી બંદરના રાણા નગર વિસ્તારમાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી
સ્થાનિક ફાયરમેન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવ્યો હતો
એક મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે સંરક્ષણ દીવાલ 20 ફૂટ લાંબી હતી અને તેની અસરને કારણે નાળા પર બનેલા ઘરની દિવાલ પણ તૂટી પડી હતી
એક અધિકારીએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, અધિકારીઓએ અસરગ્રસ્ત બે મકાનોને સીલ કરી દીધા હતા અને રહેવાસીઓને સ્થળાંતરિત કર્યા હતા
બૉલિવૂડ કપલની CM શિંદે સાથે દહીં હાંડી