મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો ભરાયા
ફાઇલ તસવીર
સોમવાર સુધીમાં, સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટોક 5,08,108 મિલિયન લિટર અથવા 35.11 ટકા હતો.
તે જ સમયે 2023માં પાણીનો સ્ટોક 31.16 ટકા હતો, જ્યારે 2022માં પાણીનો સ્ટોક 74.82 ટકા હતો
તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણા ખાતેના જળાશયો મુંબઈને પાણી પૂરું પાડે છે
નીચેના દરેક સ્થળોએ પાણીની ટકાવારી: તાનસા 70.73 ટકા, મોડક સાગર 55.23 ટકા, મધ્ય વૈતરણા 31.55 ટકા, ભાતસા 33.33 ટકા, વેહાર 53.99 ટકા અને તુલસી 79.70 ટકા
સાત તળાવોમાંથી છ કે જે શહેરના કેચમેન્ટ પ્રદેશને બનાવે છે તેમાં એક જ દિવસમાં 100 મીમીથી વધુ વરસાદ થયો હતો,જેનાથી શહેરને 20 દિવસ સુધી ચાલે તેટલું પાણી મળ્યું હતું
હાર્દિક પંડ્યા માટે ઊમટ્યું આખું વડોદરા