એનીમિયા પણ દૂર થઈ શકે છે આ જ્યૂસથી...
આઇસ્ટૉક
કડીપત્તામાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી2, વિટામિન1 ભરપૂર માત્રામાં મળી આવે છે.
આઇસ્ટૉક
આની સાથે જ એન્ટી-ડાયબિટિક, એન્ટી-ઑક્સિડેન્ટ, એન્ટી-માઈક્રોબિયલ જેવા અનેક ઔષધીય ગુણો પણ મળી આવે છે.
આઇસ્ટૉક
કડીપત્તાના જ્યૂસથી માત્ર વેઈટ લૉસ જ નહીં પણ ઇમ્યૂનિટી બૂસ્ટ થવી અને એનીમિયા જેવા રોગ સામે લડવામાં લાભ થવા જેવા ફાયદા પણ થાય છે.
આઇસ્ટૉક
ડાયાબિટીઝ, ઇન્ફેક્શન જેવા રોગનો સામનો કરવામાં પણ કડીપત્તા કારગર સાબિત થાય છે.
આઇસ્ટૉક
કડીપત્તાનું જ્યૂસ બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. કડીપત્તાનું એટલે કે મીઠા લીમડાનું જ્યૂસ આ દરેક બીમારી સામે લડવા અસરકારક રહેશે.
આઇસ્ટૉક
શરદી મટાડવાના પાંચ ઘરગથ્થું નુસખા