?>

કેટલું ભણેલી છે ક્રિતી સૅનન?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 25, 2023

આજે આપણે અભિનેત્રીના એક્ટિંગ કરિયર વિશે નહીં પણ તેના એજ્યુકેશન વિશે જાણીશું કે આ બ્યુટિફુલ અભિનેત્રીએ કેટલો અભ્યાસ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

ક્રિતી સૅનનનો જન્મ 27 જૂલાઈ 1990ના રોજ દિલ્હીમાં થયો હતો.

ઈન્સ્ટાગ્રામ

તેણીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ આર.કે. પુરમમાંથી મેળવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

ત્યાર બાદ નોએડાની જેપી ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટૅક્નોલોજીમાં ડિગ્રીનો અભ્યાસ કર્યો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

SRKની સ્પેશ્યલ ફિમેલ ગેસ્ટ કોણ છે?

OMG! વરુણના આટલા બધા શર્ટલેસ ફોટો

હાયર એજ્યુકેશનમાં અભિનેત્રીએ બીટેકની ડિગ્રી સિદ્ધ કરી છે.

ઈન્સ્ટાગ્રામ

કૉલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ક્રિતીએ મોડલિંગ શરૂ કર્યુ હતું. અને ત્યાર બાદ તે એક્ટિંગ તરફ વળી હતી.

ઈન્સ્ટાગ્રામ

નેમાર જુનિયરના ઘરે ગુંજશે કિલકારીઓ

Follow Us on :-