દૂધ ઊભરાય નહીં એ માટે શું કરવું?
એઆઇ
દૂધ ગરમ કરવા મૂકો ત્યારે તપેલીની ધાર પર લોખંડની ચમચી રાખવી. દૂધ ચમચીને ટચ થશે તો નીચે બેસી જશે, બહાર નહીં આવે.
એઆઇ
દૂધ ગરમ કરતી વખતે તપેલીની અંદર ચમચો મુકવામાં આવે તો પણ દૂધ બહાર નથી આવતું.
એઆઇ
તપેલીના કાંઠા પર ઘી અથવા બટર લગાવવાથી એ ઊભરાશે નહીં.
એઆઇ
દૂધ ગરમ કરતી વખતે વાસણ પૂરું ભરવાથી એમાં ઉફાણો આવે તો બહાર નીકળી જશે તેથી દૂધની ક્ષમતા હોય એના કરતાં મોટા વાસણમાં ગરમ કરો.
એઆઇ
દૂધને ધીમી આંચે ઉકાળશો તો પણ ઊભરાવાનું જોખમ ઓછું થશે.
એઆઇ
કેમ કારેલાંનો સ્વાદ હોય છે કડવો?