?>

જ્યારે રાહુલ ગાંધીએ ખાધી પાણીપુરી

પલ્લવ પાલિવાલ

Gujaratimidday
News
By Chirantana Bhatt
Published Apr 19, 2023

રાહુલ ગાંધીએ મંગળવારે સાંજે દિલ્હીના બંગાળી માર્કેટ અને ચાંદની ચોક માર્કેટમાં ગોલગપ્પા, ચાટ અને શરબતની મજા માણી હતી.

પલ્લવ પાલિવાલ

તે અહીં લોકોથી ઘેરાયેલા હતા, તેમને જોવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા.

પલ્લવ પાલિવાલ

રાહુલ ગાંધીએ કોબાલ્ટ બ્લૂ કલરનું ટી-શર્ટ પહેર્યું હતું, તેમનો આ કેઝ્યુઅલ લૂક તેમને વધારે મળતાવડા બનાવતો હતો

પલ્લવ પાલિવાલ

તમને આ પણ ગમશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રચ્યો ઇતિહાસ

રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા પદ્મશ્રી

ચાંદની ચોકમાં તેણે મોહબ્બત કા શરબત નામનું તરબૂચનું પીણું પીધું. આ પછી તેઓ અલ જવાહર રેસ્ટોરન્ટમાં કબાબ માણવા ગયા હતા.

પલ્લવ પાલિવાલ

રાહુલ ગાંધી અવારનવાર દિલ્હીના બજારોમાં ખાણીપીણીની વસ્તુઓની મજા માણવા જાય છે.

પલ્લવ પાલિવાલ

ધનાઢ્ય કપલના પ્રેમની અદ્ભૂત તસવીરો

Follow Us on :-