રણબીર કપૂરને છે કઈ બીમારી?
ઈન્સ્ટાગ્રામ
રણબીર કપૂરે પોતાની આ બીમારીનો ખુલાસો વર્ષ 2013માં કર્યો હતો.
ફાઈલ તસવીર
રણબીર કપૂર પોતાની ફિલ્મની સાથે જ એક ટૂથપેસ્ટ કંપનીનું પણ પ્રમોશન કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે જણાવ્યું કે તે નેઝલ સેપ્ટમ ડેવિએશનથી પીડાય છે.
ફાઈલ તસવીર
રણબીર કપૂરે જણાવ્યું કે આ બીમારીને કારણે તેની સૂંઘવાની ક્ષમતા ઘટી ગઈ છે. તે સારી કે ખરાબ કોઈપણ ગંધ અન્યોની તુલનામાં ઓછી અનુભવે છે.
ફાઈલ તસવીર
આ બીમારીમાં નાકની અંદરની પાતળી દીવાલ પોતાની જગ્યાથી ડિસ્પ્લેસ થઈ જાય છે. આ બીમારી ત્યારે ગંભીર થાય છે જ્યારે આ માર્ગ બંધ થઈ જાય છે.
ફાઈલ તસવીર
નેઝલ સેપ્ટમ ડેવિએશન નાકની પટ્ટીના ટીશ્યૂઝ ફુલવાથી થઈ શકે છે. અનેક કેસમાં આને બરાબર કરવા માટે સર્જરીની પણ જરૂર પડે છે.
ફાઈલ તસવીર
તુલસીનો છોડ શા માટે સુકાઈ જાય છે?